हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 24, 2024
- 5:11 am
- No Comments
આફિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાના કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૨૨૯ લોકોના મૃત્યુ: દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું મળ્યું જાણવા
Share this post: