October 24, 2026 10:15 pm

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે ૧૦ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપશે : નાણા મંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ક્ષમતા અને ટકાઉપણું વધારવા પ્રાથમિકતા આપવામાં આવશે : આગામી બે વર્ષમાં ૧ કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન અપાશે

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ ગરીબ, મહિલાઓ, યુવા અને ખેડૂત પર આધારિત છે અમારું બજેટ : નિર્મલા સીતારમણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંગે મોટી જાહેરાત

ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગર અને દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરશે : બપોરે ૩:૪૫ કલાકે જામનગર પહોંચશે ત્યાંથી હેલિકોપ્ટર મારફત વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું કરશે હવાઈ નિરીક્ષણ

નાણામંત્રી નિર્મલા સિતારમણ સવારે ૧૧ કલાકે બજેટ રજૂ કરે તે પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસાદ : દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ ૧૧.૫ ઇંચ તો માણાવદરમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકયો