हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 22, 2024
- 7:04 am
- No Comments
આજરોજ ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે સારથી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આશરે 170 થી પણ વધુ દરિદ્ર નારાયણને દૂધપાક પૂરી સબ્જી ભોજન પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું. સંસ્થા નિયમિત નિશુલ્ક ભોજન પ્રસાદ સેવા200થી પણ વધારે વ્યક્તિઓ માટે કરે છે.
Share this post: