हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 19, 2024
- 7:40 am
- No Comments
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત જાનીયાપીર પ્રાથમિક શાળા, પૂર્વ ઝોન, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, અમદાવાદમાં શાળાના જન્મદિન ઉજવણી કાર્યક્રમ અંતર્ગત શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી દક્ષાબેન રાઠોડ, શિક્ષકગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસ થકી શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
Share this post: