December 21, 2024 1:22 pm

રાજ્યના ઔધોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન- મજબતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી

કેરળ : ભારે વરસાદને કારણે રાજ્યના ૮ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ, કન્નુર, કોઝિકોડ, વાયનાડુ, પલક્કડ, થ્રિસુર, ઇડુક્કી, અલપ્પુઝા અને કોટ્ટયમ જિલ્લાઓમાં રજા જાહેર કરાઈ

બિહારમાં ટ્રિપલ મર્ડરની ઘટના : ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવના ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા નિપજાવાઈ

કેન્દ્ર સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું : વડાપ્રધાન નરેન્દ્ર મોંદી નીતિ આયોગના અધ્યક્ષ, જ્યારે સુમન બેરીને ઉપાધ્યક્ષ બનાવાયા

જખૌના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફએ શંકાસ્પદ માદક દ્રવ્યોના વધ ૧૦ પેકેટ જપ્ત કર્યા : અત્યાર સધીમાં જખૌ વિસ્તારમાંથી ૧૯૨થી વધુ પેકેટ જપ્ત કરાયા