January 2, 2025 1:48 pm

બિહાર : દરભંગામાં વીઆઈપી સુપ્રીમો મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની તૌક્ષ્ણ હથિયાર વડે હત્યા તેમના ઘરેથી મૃતદેહ મળી આવ્યો : પોલીસે સાકા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી

મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, બસ ખીણમાં ખાબકી : અકસ્માતમાં પાંચ લોકોના મોત, અનેક લોકો ઘાયલ : ઈજાગ્રસ્તોને એજીએમ હોસ્પિટલમાં ખસેડાયા

જમ્મુ-કાશ્મીર : ડોડા જિલ્લાના દેસા જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો, વધારાના સુરક્ષાદળોને ઘટના સ્થળે મોકલાયા