December 30, 2024 4:28 pm

કર્ણાટક : ઉત્તર કન્નડ જિલ્લાના શિરુરમાં ભૂસ્ખલન, કાદવ અને માટી નીચે દટાઈ જવાથી એક જ પરિવારના પાંચ સહિત સાત લોકોના મૃત્યુની આશંકા

વિધાર્થીઓના વિરોધ બાદ GMERS કોલેજની ફીમાં ઘટાડો : ગવર્નમેન્ટ ક્વોટામાં રૂપિયા 3.૭૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપિયા ૧૨ લાખ ફી રહેશે : મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરી આપી માહિતી

તામિલનાડુ : “નામ તમિલર પાર્ટી’ના મદુરાઈ ઉત્તર જિલ્લાના ડેપ્યુટી સેક્રેટરી બાલાસુબ્રમણ્યમની હત્યા, મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સોએ ઘેરી લઇ હત્યા નિપજાવી