Day: July 12, 2024
શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં આજ રોજ એક અનોખા અને પર્યાવરણપ્રેમી કાર્યક્રમ “ઇકો બ્રિક્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પર્યાવરણપ્રેમ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અર્થે પાટણ નગર પર્યાવરણ સંયોજક નિરવભાઈ પટેલ સાગોડિયા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને પર્યાવરણ સંયોજક … Read more