December 22, 2024 3:00 am

રશિયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયા પહોંચ્યા : વિયનાની હોટલ રિટ્ઝ-કાર્લટનમાં કરાયું ભવ્ય સ્વાગત : ઓસ્ટ્રિયન ચાન્સેલર કાર્લ નેહમરે પ્રધાનમંત્રી મોદી સાથે સેલ્ફી લીધી

રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યેલો એલર્ટ જાહેર

યુપી : ઉન્નાવ જિલ્લામાં લખનૌ- આગ્રા એક્સપ્રેસ વે પર બિહારના શિવગઢથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ ટેન્કર સાથે અથડાઈ, ૧૮ લોકોના મોત, ૨૦ ઘાયલ