हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- July 3, 2024
- 7:45 am
- No Comments
ગોંડલ : રાજવીકાળના પૌરાણિક આશાપરા માતાજીના મંદિરમાં ચોરી : ગત મોડી રાત્રીના તસ્કરોએ ઘટનાને આપ્યો અંજામ : મંદિરના વયોવૃદ્ધ ચોકીદારને બાજુની ઓરડીમાં ખુરશી સાથે બાંધીને ચોરીને આપ્યો અંજામ : દાનપેટી, સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ ઉઠાવી ગયા : પોલીસ કાફલો ઘટનાસ્થળે
Share this post: