December 21, 2024 12:56 pm

ભારે ઉકરાટ બાદ રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન : ત્રિકોણબાગ, લીમડા ચોક, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરુ

જમ્મુ ડિવિઝનના ડોડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર : બે આતંકીઓ ઠાર : હજુ પણ કેટલાક આતંકવાદીઓ ઘેરાયેલા હોવાની માહિતી : ગાઢ જંગલ અને પહાડોથી ઘેરાયેલા વિસ્તારમાં ઓપરેશન ચાલુ

શેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ ૪૫૦થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે ૭૮,૫૦૦ને પાર, નિફ્ટીમાં પણ ૧૧૫ પોઈન્ટનો ઉછાળો