May 16, 2025 9:35 am

પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકના પરિજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા, ગંભીર ડગંભીર રીતે ઘાયલોને ૨.૫ લાખ રૂપિયા અને નાની ઈજાઓ માટે ૫૦ હજાર રૂપિયાની સહાય અપાશે : રેલવે મંત્રી

બંગાળ-બિહાર બોર્ડર પર રેલ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત : ૩૦ જેટલા લોકો ઘાયલ : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો : હાલ બચાવ કાર્ય ચાલુ