આયુષ્માન ભારત કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન 24 કલાકમાં બનાવાની સુવિધા May 29, 2024 by Cb 24 News એપ્લિકેશનમાં કોઇ ભૂલ ન હોય તો મંજુરી બાદ અરજદારને એક જ દિવસમાં કાર્ડ મળી શકશે.