તમે ઘરે બેસીને વર્ચ્યુઅલ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો: આ આધારકાર્ડ દરેક જગ્યાએ માન્ય રહશે વધુ માહિતી માટે
આજે આપણા દેશમાં સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ હોય તો એ છે ‘આધારકાર્ડ’. ઘણીવાર આપણે ખોવાઈ જવાના અથવા તો ખરાબ થઈ જવાના ડરે એ સાથે નથી રાખતા. શું તમને ખબર છે કે તમે આધારકાર્ડની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે અને બધી જ જગ્યાએ માન્ય પણ છે. આજે … Read more