અશ્વિન ચૌધરી નામના વ્યક્તિની પત્ની પોતાની મરજી વિરુદ્ધ પિયર લઇ જતા એડવોકેટ વિરલ પંચાલ દ્વારા કોર્ટમાં હોબિયર્સ કોપર્સની અરજી દાખલ કરતા કોર્ટ દ્વારા પત્નીને પૂસવામાં આવતા પતિ સાથે રેહવાની સહમતિ જણાવતા પત્નીને પતિ સાથે પોલીસ સુરક્ષા સાથે મોકલવામાં આવે એવો ઓર્ડર તારીખ 29 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવેલ
हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- April 30, 2024
- 4:49 pm
- No Comments
પતિ – પત્નીના વિષય પર કોર્ટની એક વધુ ચુકાદો
Share this post: