October 24, 2026 10:44 pm

શેઠ એમ એન હાઇસ્કુલ, પાટણ નું ગૌરવ

રંગોળી સ્પર્ધામાં વિજેતા થવા બદલ પ્રજાપતિ ભવ્યા નું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર આપી કરાયું સન્માન લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. સ્વીપ 2024 મતદાર જાગૃતિ અંતર્ગત મહિલા મતદારો ,PWD વોટર્સ, યુવા મતદારો, 85 વર્ષથી વધુ ઉંમર ના વયોવૃદ્ધ વગેરે તમામ મતદારો મતદાન કરવા … Read more