October 25, 2026 2:56 am

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી માનનીય શ્રી અજય કુમાર મિશ્રાજી (ભારત સરકાર)” માંથી ગાંધીનગર લોકસભાના સહકારી આગેવાનો સાથે મિટિંગ યોજાઈ

આજ રોજ ગુજકોમાસોલ ગાંધીનગર ખાતે, “કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી માનનીય શ્રી અજય કુમાર મિશ્રાજી (ભારત સરકાર)” માંથી ગાંધીનગર લોકસભાના સહકારી આગેવાનો સાથેની મીટીંગ યોજાઈ હતી. તેમજ રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક પણ હાજર રહેલ. આ મિટિંગ સહકારીકતા સેલ (BJP)ના પ્રદેશ અધ્યક્ષ તેમજ ગુજકોમાંસોલના ઉપા અધ્યક્ષ શ્રી બિપીનભાઈ પટેલ ગોતાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં … Read more