October 25, 2026 2:55 am

*જો તમે ખાવાના શોખીન છો તો આ ન્યૂઝ તમારા માટે છે.*

અમદાવાદનો વિકાસ પામતો અને નવી ઓળખ સાથે ઉભરતો વિસ્તાર એટલે વંદેમાતરમ ગોતા ખાતે ખૂલ્યું છે એક અદભુત ફૂડ કોર્ટ જ્યાં અવનવી ખાવાની વાનગી તો ખરી અને રમવા માટે બોક્સ ક્રિકેટ, ગેમ ઝોન, અને બેહનો માટે ફેશન સ્ટ્રીટ અને સેલ્ફી માટે એક નહીં બે નહીં ૪-૪ ઓપ્શન હીચકો, 360 ડિગ્રી સેલ્ફી કેમેરા, એન્ટિક સ્કૂટર વગેરે વગેરે. … Read more