પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ના તજજ્ઞોથી પાંચ રાજ્યોમાં વૈદિક ગણિત અને ગણિત આધારિત રમતોના વર્કશોપનું આયોજન થયું*
*રાજસ્થાનના આહોર મુકામે પાટણના ધનરાજ ઠક્કર અને ડૉ. રૂપેશ ભાટિયાએ વૈદિક ગણિત અને ગણિતની રમતો શીખવી* *પાટણ ના ધનરાજ ઠક્કર અને ડૉ.રૂપેશ ભાટિયા એ વૈદિક ગણિતની ખુબજ સરળ પદ્ધતિઓથી સરવાળા બાદબાકી ગુણાકાર અને વર્ગ ની રીતો શીખવી* પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કામ કરતી સૌથી મોટી બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ) પૈકીની એક … Read more