આપણા સૈનિકો દ્વારા બતાવવામાં આવેલી બહાદુરી અને હિંમતના સન્માનમાં યુદ્ધની વાર્તાઓ લખવામાં આવે છે. એજ રીતે અમદાવાદના વંદેમાતરમ ખાતે ડૉ મંથન મેરજા – દ્વારા બતાવેલ હિંમતની પ્રશંસા કરવાનો પ્રયાસ કરવા માં આવ્યો જેઓ તેમના જીવનના તમામ પડકારો વચ્ચે લડ્યા…
ડૉ મંથન જણાવે છે કે ઓન્કોલોજિસ્ટ તરીકે ડોક્ટરે તેમના માટે હંમેશા હાજર રહેવાનો ગર્વ છે…
આ કાર્યકર્મમાં મુખ્ય અતિથિ શ્રી રમેશભાઈ મેરજા, Dy મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ.અને ડો હિતેશભાઈ ઠક્કર પ્રમુખ ન્યુ એસ જી રોડ સોસાઇટી એસોસિયેશનના હસ્તે આવા 10 કેન્સર યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું