October 25, 2026 3:53 am

સહકારિતા કર્ણાવતી મહાનગરની મિટિંગ યોજાઈ

આજ રોજ સહકારિતા કર્ણાવતી મહાનગરની મિટિંગ સયોજક ક્રિનલ શાહ અને સહ સયોજક ડૉ હિતેશ ઠક્કર (રાણા)ની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં કર્ણાવતી મહાનગરના રાકેશભાઈ પાઠક અને સંગીતાબેન ભાવસર તેમજ દરેક વોર્ડના સયોજક – સહ સયોજક હાજર રહ્યા હતા.