October 25, 2026 5:37 am

અમદાવાદીઓ હવે સાવધાન કોરોના આવી ગયો છે

દેશમાં અને દુનિયામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ  પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં પાંચમાં નંબરે છે. ત્યારે અમદાવાદમાં આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 33 … Read more