અંબાજી-આબુરોડ પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી, એક તરફનો રસ્તો બંધ
LAST Updated: June 18, 2023, 00:49 IST બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈ રાજસ્થાન તરફ પહોંચી ગયું છે, તેમ છતા તેની અસર ઉત્તર ગુજરાતમાં વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ અને પવન ફુંકાતા વ્યાપક નુકસાન થયું છે. અંબાજી-આબુરોડ પર ભારે પવન ફુંકાતા સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્ય રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા … Read more