અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદઃ કોંગ્રેસનો સવાલ, ‘મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા શરુ કરાશે?’
અમદાવાદઃ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગ સાથે આકરા શબ્દોમાં પોતાની વાત રજૂ કરી છે. તેમણે પ્રસાદ તો ચાલુ કરાવીને જ રહીશું તેવા સૂરમાં … Read more