Ambaji Mohanthal Prasad: મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટ પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી.
हमारा ऐप डाउनलोड करें
- Cb 24 News
- November 24, 2023
- 12:22 pm
- No Comments
પ્રસાદ વિવાદ: 21 ભૂદેવોએ મોહનથાળ શરૂ કરવા કરી માંગ, જો માંગ નહિ સ્વીકારાય તો…
Share this post: