Deesa: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કિર્તીદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા.12 ફેબ્રુઆરીથી 16 મી ફેબ્રુઆરી-2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ પ્રસંગે અંબાજી ગબ્બર તળેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરની રંગત જમાવશે. વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે … Read more